Red Hat Enterprise Linux 5.4
પ્રકાશન નોંધો
બધા આર્કિટેક્ચર માટે પ્રકાશન નોંધો.
માન્યસૂચન
Copyright
© 2009 Red Hat, Inc.. This material may only be distributed subject to the terms and conditions set forth in the Open Publication License, V1.0 or later (the latest version of the OPL is presently available at
http://www.opencontent.org/openpub/).
Red Hat and the Red Hat "Shadow Man" logo are registered trademarks of Red Hat, Inc. in the United States and other countries.
All other trademarks referenced herein are the property of their respective owners.
1801 Varsity Drive
Raleigh, NC 27606-2072 USA
Phone: +1 919 754 3700
Phone: 888 733 4281
Fax: +1 919 754 3701
PO Box 13588 Research Triangle Park, NC 27709 USA
સાર
1st જુલાઇ 2009
Red Hat Enterprise Linux 5.4 માટે પ્રકાશન નોંધો ની આ દસ્તાવેજ
માહિતીઓ.
આ દસ્તાવેજ પ્રોડક્ટોનાં Red Hat Enterprise Linux 5.4 (kernel-2.6.18-154.EL) કુટુંબ માટે પ્રકાશન નોંધોને સમાવે છે:
x86 માટે Red Hat Enterprise Linux 5 ઉન્નત પ્લેટફોર્મ, AMD64/Intel® 64, Itanium પ્રોસેસર કુટુંબ, સિસ્ટમ p અને સિસ્ટમ z
x86 માટે Red Hat Enterprise Linux 5 સર્વર, AMD64/Intel® 64, Itanium પ્રોસેસર કુટુંબ, સિસ્ટમ p અને સિસ્ટમ z
x86 માટે Red Hat Enterprise Linux 5 ડેસ્કટોપ અને AMD64/Intel®
પ્રકાશન નોંધો સુધારાઓનાં ઊંચા સ્તર વિસ્તારને પૂરુ પાડે છે અને વધારાનું કે જે Red Hat Enterprise Linux 5.4 માં અમલીકરણ કરી દેવામાં આવ્યુ છે.
નોંધ
પ્રકાશન દસ્તાવેજીકરણનું બંધારણ Red Hat Enterprise Linux 5.4 માટે બદલેલ છે. પ્રકાશન નોંધો એ હવે મહત્વનાં લક્ષણ સુધારાઓ, ભૂલ સુધારાઓ અને ટેકનૉલોજિલોજી પૂર્વદર્શનોને સમાવે છે.
નવી ટેકનિકલ નોંધો દસ્તેજ એ
બધા સુધારેલ પેકેજો, જાણીતા મુદ્દાઓ અટેકનૉલોજિલોજી પૂર્વદર્શનો ની માહિતી રાખે છે.
1. વર્ચ્યુઅલાઇઝેશન સુધારાઓ
Red Hat Enterprise Linux 5.4 હવે x86_64 આધારિત આર્કિટેક્ચર પર Kernel-based Virtual Machine (KVM) માટે સંપૂર્ણ આધારને સમાવે છે. KVM એ Linux kernel માં એકત્રિત થયેલ છે. વર્ચ્યુઅલાઇઝેશન પ્લેટફોર્મને પૂરુ પાડી રહ્યા છે જે Red Hat Enterprise Linux માં સ્થિરતા, લક્ષણો, અને હાર્ડવેર જન્મજાત આધાર ને લાભ તરીકે લે છે. KVM હાઇપરવિઝરની મદદથી વર્ચ્યુઅલાઇઝેશન મહેમાન ઓપરેટીંગ સિસ્ટમોની વિશાળ વિવિધતા પર આધારભૂત છે, સમાવી રહ્યા છે:
Red Hat Enterprise Linux 3
Red Hat Enterprise Linux 4
Red Hat Enterprise Linux 5
Windows XP
Windows Server 2003
Windows Server 2008
મહત્વનું
Xen આધારિત વર્ચ્યુઅલાઇઝેશન સંપૂર્ણરીતે આધારભૂત છે. છતાંપણ, Xen-આધારિત વર્ચ્યુઅલાઇઝેશનને કાર્ય કરવા માટે કર્નલની વિવિધ આવૃત્તિની જરૂર છે. KVM હાઇપરવિઝર નિયમિત (non-Xen) કર્નલ સાથે ફક્ત વાપરી શકાય છે.
ચેતવણી
જ્યારે એજ સિસ્ટમ પર Xen અને KVM ને સ્થાપિત કરી શકાય છે, આ માટે મૂળભૂત નેટવર્કીંગ રૂપરેખાંકન અલગ છે. વપરાશકર્તાઓ સખતાઇથી આગ્રહ કરે છે કે સિસ્ટમ પર ફક્ત એક હાઇપરવિઝર સ્થાપિત થાય.
નોંધ
Xen એ મૂળભૂત હાયપરવાઈઝર છે કે જે Red Hat Enterprise Linux સાથે પૂરું પાડવામાં આવે છે. આથી બધા રૂપરેખાંકન મૂળભૂતો Xen હાયપરવાઈઝર સાથે વાપરવા માટે બંધબેસતા કરવામાં આવે છે. KVM માટેની સિસ્ટમ રૂપરેખાંકિત કરવા માટે વિગતો માટે, મહેરબાની કરીને વર્ચ્યુઅલાઈઝેશન માર્ગદર્શિકાનો સંદર્ભ લો.
KVM ની મદદથી વર્ચ્યુઅલાઇઝેશન બદલાવ વગર ચલાવવા માટે મહેમાન ઓપરેટીંગ સિસ્ટમોની બંને 32-બીટ અને 64-બીટ આવૃત્તિઓને પરવાનગી આપે છે. વધારેલ I/O પ્રભાવ માટે Red Hat Enterprise Linux 5.4 માં પેરાવર્ચ્યુઅલાઇઝ થયેલ ડિસ્ક અને નેટવર્ક ડ્રાઇવરોને પણ સમાવેલ છે. બધા libvirt આધારિત સાધનો (એટલે કે. virsh
, virt-install
અને virt-manager
) ને પણ KVM માટે ઉમેરાયેલ આધાર સાથે સુધારી દેવામાં આવ્યુ છે.
KVM હાઇપરવિઝર સાથે USB પર પસાર થતી 5.4 પ્રકાશન માટે ટેકનૉલોજિ પૂર્વદર્શનને નક્કી કરવામાં આવી છે.
વિવિધ સમસ્યાઓનાં વિચારો સાથે જેવા કે x86_64 યજમાનો પર સંગ્રહો/પુન:સંગ્રહો, જીવંત પરિવર્તન અને કોર ડમ્પો, Xen આધારિત 32 બીટ પેરાવર્ચ્યુઅલાઇઝ થયેલ મહેમાનો ટેકનૉલોજિ પૂર્વદર્શન તરીકે લાંબા સમય સુધી વર્ગ થયેલ નહિં હોય, અને Red Hat Enterprise Linux 5.4 પર સંપૂર્ણ રીતે સંપૂર્ણરીતે આધારભૂત છે.
etherboot
પેકેજ આ સુધારામાં ઉમેરી દેવામાં આવ્યુ છે, Preboot eXecution Environment (PXE) ની મદદથી મહેમાન વર્ચ્યુઅલ મશીનોને બુટ કરવા માટે સક્ષમતા પૂરી પાડે છે. આ પ્રક્રિયા OS લોડ થાય છે તે પહેલા ઉત્પન્ન થાય છે અને અમુકવાર OS પાસે જ્ઞાન નથી કે જે તે PXE મારફતે બુટ થયેલ હતુ. etherboot માટે આધાર KVM સંદર્ભમાં વપરાશ માટે મર્યાદિત છે.
qspice
પેકેજોને qemu-kvm
આધારિત વર્ચ્યુઅલ મશીનો માં આધાર આપવા માટે Red Hat Enterprise Linux 5.4 માં ઉમેરી દેવામાં આવ્યા છે. qspice
એ બંને ક્લાઇન્ટ, સર્વર અને વેબ બ્રાઉઝર પ્લગઇન ઘટકોને સમાવે છે. છતાંપણ, qspice-libs package
માં ફક્ત qspice
સર્વર સંપૂર્ણરીતે આધારભૂત છે. qspice ક્લાઇન્ટ (qspice પેકેજ દ્દારા પૂરુ પાડેલ) અને qspice mozilla પ્લગઇન (qspice-mozilla પેકેજ દ્દારા પૂરુ પાડેલ) ટેકનૉલોજિ પૂર્વદર્શનો તરીકે બંનેને સમાવેલ છે. qspice-libs
પેકેજ સર્વર અમલીકરણને સમાવે છે કે જે qemu-kvm
સાથે જોડાણમાં વાપરેલ છે અને સંપૂર્ણરીતે આધારભૂત છે. છતાંપણ, Red Hat Enterprise Linux 5.4 માં ત્યાં spice પ્રોટોકોલ માટે libvirt
આધાર નથી; Red Hat Enterprise Linux 5.4 માં spice
નો ફક્ત આધારભૂત વપરાશ Red Hat Enterprise Virtualization પ્રોડક્ટનાં વપરાશનાં મારફતે છે.
કઠિન ઉત્પાદન સેવાઓની વિશ્વસનીયતા, માપનીયતા, અને ઉપલ્બધતા ને વધારવા માટે એક તાલમાં ક્લસ્ટરો એ ઘણાબધા કમ્પયુટર પર કામ કરી રહ્યુ છે.
Red Hat Enterprise Linux 5.4 માં ક્લસ્ટરીંગનાં બધા સુધારાઓ ટેકનિકલ નોંધોમાં માહિતી થયેલ છે. Red Hat Enterprise Linux માં ક્લસ્ટરીંગ પર વધારે જાણકારી
Cluster Suite Overview અને
Cluster Administration દસ્તાવેજોમાં ઉપલ્બધ છે.
Cluster Suite સાધનો આપોઆપ હાઇપરવિઝર શોધ ને આધાર આપવા માટે સુધારી દેવામાં આવ્યા છે. છતાંપણ, KVM હાઇપરવિઝર સાથે જોડાણમાં cluster suite ને ચલાવવાનું ટેક્નૉલોજિ પૂર્વદર્શન તરીકે નક્કી થયેલ છે.
OpenAIS એ હવે મલ્ટીકાસ્ટ ને વધુમાં બ્રોડકાસ્ટ નેટવર્ક ચર્ચાને પૂરુ પાડે છે. આ કાર્યત્મકતા એ OpenAIS અને Cluster Suite સાથેનાં વપરાશ માટે એકલા અટૂલા વપરાશ તરીકે ટેકનોલોજી પૂર્વદર્શનને નક્કી કરેલ છે. નોંધ, છતાંપણ, બ્રોડકાસ્ટને વાપરવાનું OpenAIS ને રૂપરેખાંકિત કરવા માટે પેલી કાર્યત્મકતા એ ક્લસ્ટર વ્યવસ્થાપક સાધનોમાં એકત્રિત થયેલ નથી અને જાતે રૂપરેખાંકિત કરવુ જ પડશે.
નોંધ
Enforcing સ્થિતિમાં SELinux Cluster Suite સાથે આધારભૂત નથી; Permissive અથવા Disabled સ્થિતિઓ વાપરેલી જ હોવી જોઇએ. બેર મેટલ PPC સિસ્ટમો પર Cluster Suite ની મદદથી આધારભૂત નથી. VMWare ESX યજમાનો પર મહેમાનો Cluster Suite ને ચલાવી રહ્યા છે અને fence_vmware ની મદદથી ટેકનોલોજી પૂર્વદર્શનને નક્કી કરેલ છે. VMWare ESX યજમાનો પર મહેમાનોમાં Cluster Suite ચાલી રહ્યુ છે કે જે વર્ચ્યુઅલ મશીન દ્દારા સંચાલિત થયેલ આધારભૂત નથી.
Cluster Suite મદદથી મિશ્રિત આર્કિટેક્ચર ક્લસ્ટરો આધારભૂત નથી. ક્લસ્ટરમાં બધા નોડો એક સરખાંઆર્કિટેક્ચરનાં હોવા જ જોઇએ. Cluster Suite, x86_64, x86 અને ia64 નાં હેતુઓ માટે એક સરખાંઆર્કિટેક્ચરને નક્કી કરેલ છે, તેથી આ આર્કિટેક્ચરોનાં સંયોજનો સાથે ક્લસ્ટરોને ચલાવવાનું આધારભૂત નથી.
ક્લસ્ટરનાં વહેંચાયેલ સંગ્રહ માંથી નોડનું Fencing એ બિનજોડાણ છે. વહેંચાયેલ સંગ્રહ માંથી Fencing I/O ને અચાનક બંધ કરે છે, આ રીતે માહિતી પ્રામાણિકતાની ખાતરી કરી રહ્યા છે.
Red Hat Enterprise Linux 5.4 માં, Power Systems પર fencing આધારને IBM Logical Partition (LPAR) નમૂનાઓ માટે ટેકનૉલોજિ પૂર્વદર્શન તરીકે ઉમેરી દેવામાં આવ્યુ છે કે જે Hardware Management Console (HMC) મદદથી સંચાલિત થયેલ છે
(BZ#485700). Fencing આધારને પણ Cisco MDS 9124 & Cisco MDS 9134 Multilayer Fabric Switches માટે ટેરનૉલેજિ પૂર્વદર્શન તરીકે ઉમેરી દેવામાં આવ્યુ છે
(BZ#480836).
fence_virsh
fence એજન્ટ ટેકનૉલોજિ પૂર્વદર્શન તરીકે Red Hat Enterprise Linux નાં આ પ્રકાશનમાં પૂરુ પાડેલ છે. fence_virsh
libvirt પ્રોટોકોલની મદદથી બીજા fence માં એક મહેમાન (domU તરીકે ચાલી રહ્યુ છે) માટે સક્ષમતા પૂરી પાડે છે. છતાંપણ, fence_virsh
cluster-suite સાથે એકત્રિકરણ થયેલ નથી તે પર્યાવરણમાં fence એજન્ટ તરીકે આધારભૂત નથી.
વધુમાં, fencing પર નીચેનાં નવા લેખો ને Red Hat Knowledge Base પર પ્રકાશિત કરી દેવામાં આવ્યા છે:
આ સુધારા સાથે, Generic Receive Offload (GRO) આધાર એ બંને કર્નલ અને વપરાશકર્તા જગ્યા કાર્યક્રમમાં અમલીકરણ કરી દેવામાં આવ્યુ છે,
ethtool.(
(BZ#499347)) GRO સિસ્ટમ એ Central Processing Unit (CPU) દ્દારા પૂરી કરેલ પ્રક્રિયાની સંખ્યા ને ઘટાડવા દ્દારા ઇનબાઉન્ડ નેટવર્ક જોડાણોનાં પ્રભાવને વધારે છે. GRO એ Large Receive Offload (LRO) સિસ્ટમ તરીકે એજ પ્રક્રિયાનું અમલીકરણ કરે છે, પરંતુ પરિવહન સ્તર પ્રોટોકોલોની વિશાળ સીમા માટે લાગુ પાડી શકાય છે. GRO આધાર એ ઘણાબધા નેટવર્ક ઉપકરણ ડ્રાઇવરો માટે ઉમેરી દેવામાં આવ્યુ છે, Intel® Gigabit Ethernet માટે igb ડ્રાઇવર અને Intel 10 Gigabit PCI Express નેટવર્ક ઉપકરણો માટે ixgbe ડ્રાઇવરને સમાવી રહ્યા છે.
નેટગાળક ફ્રેમવર્ક (નેટવર્ક પેકેજ ગાળણ માટે કર્નલ જવાબદારીનો ભાગ) Differentiated Services Code Point (DSCP) કિંમતો માટે ઉમેરાયેલ આધાર સાથે સુધારી દેવામાં આવ્યુ છે
બાઇન્ડ
(Berkeley Internet Name Domain) પેકેજ એ DNS (Domain Name System) પ્રોટોકોલોનાં અમલીકરણને પૂરુ પાડે છે. પહેલાં, બાઇન્ડ એ સૂચનો વચ્ચે સરળતાથી અલગ થવા માટે પદ્દતિનો પ્રસ્તાવ કર્યો ન હતો કે જે સત્તાધારી અને બિનસત્તાધારી જવાબો મેળવશે. પરિણામે, અયોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ સર્વર એ સૂચનોનો જવાબ આપેલ હતો કે જેને નામંજૂર કરી દીધેલ હોવી જોઇએ. આ સુધારા સાથે, બાઇન્ડને સુધારી દેવામાં આવ્યુ, નવા વિક્લ્પ
allow-query-cache
ને પૂરુ પાડી રહ્યા છે કે જે સર્વર પર બિન- સત્તાધારી માહિતીને પ્રવેશ આપવા માટે નિયંત્રણ કરે છે (ઉદાહરણ તરીકે: કેશ થયેલ પૂનરાવર્તિત પરિણામો અને રુટ ઝોન હીટ).
(BZ#483708)
5.4 સુધારામાં, ઘણાબધા મહત્વનાં વધારાઓ એ ફાઇલ સિસ્ટમો આધારમાં બનાવી દેવામાં આવ્યા છે. Base Red Hat Enterprise Linux એ હવે
Filesystem in Userspace (FUSE)
કર્નલ મોડ્યુલો અને વપરાશકર્તાની જગ્યા ઉપયોગીતાઓને સમાવે છે, ન સુધારેલ Red Hat Enterprise Linux કર્નલ
(BZ#457975) પર તેની પોતાની
FUSE
ફાઇલ સિસ્ટમોને ચલાવવા અને સ્થાપિત કવા માટે વપરાશકર્તાઓને પરવાનગી આપી રહ્યા છે. ટેકનોલોઝી પૂર્વદર્શન
(BZ#470845) તરીકે કર્નલમાં
XFS
ફાઇલ સિસ્ટમ માટે આધારને ઉમેરી દેવામાં આવ્યુ છે. FIEMAP ઇનપુટ/આઉટપુટ નિયંત્રણ (ioctl) ઇન્ટરફેસ નું અમલીકરણ કરી દેવામાં આવ્યુ છે. ફાઇલોનાં ભૌતિક સ્તર ને કાર્યક્ષમ થી મેપ કરવા માટે પરવાનગી આપી રહ્યા છે. ચોક્કસ ફાઇલ અથવા છૂટાછવાયેલી ફાળવેલ ફાઇલ
(BZ#296951) ની શ્રેષ્ઠ થયેલ નકલને બનાવવાનું ફ્રગમેન્ટટેશન માટે ચકાસવાનું FIEMAP ioctl એ કાર્યક્રમો દ્દારા વાપરી શકાય છે.
વધારાનું, Common Internet File System (CIFS) એ કર્નલ
(BZ#465143) માં સુધારી દેવામાં આવ્યુ છે. ext4 ફાઇલ સિસ્ટમને (ટેકનોલોજી પૂર્વદર્શન તરીકે Red Hat Enterprise Linux માં સમાવેલ છે) સુધારી દેવામાં આવી છે
(BZ#485315).
Red Hat Enterprise Linux 5.4 માં, એક જ સર્વર ફાઇલ સિસ્ટમ તરીકે Global File System 2 (GFS2) ને વાપરવાનો (એટલે .કે ક્લસ્ટર થયેલ પર્યાવરણમાં નથી) વિરોધ કરેલ છે. GFS2 નાં વપરાશકર્તાઓ કે જે વધારે ઉપલ્બધતા ક્લસ્ટરીંગ બીજી ફાઇલ સિસ્ટમો જેવી કે ext3 અથવા xfs ને સ્થળાંતર કરવાનું જોવા માટે પ્રોત્સાહન કરે છે તેની જરૂર નથી. xfs ફાઇલ સિસ્ટમ એ ઘણી વિશાળ ફાઇલ સિસ્ટમો (16 TB અને ઉપર) પર વિશેષ રૂપથી લક્ષ્ય કરેલ છે. હાલનાં વપરાશકર્તાઓ એ આધાર આપવા માટે ચાલુ રાખશે.
જરૂરી શબ્દાર્થ સૂચવે છે કે પ્રક્રિયા કે જે
stat, write, stat
ને પૂરુ કરે છે, પહેલા stat કોલમાંથી પરિણામોમાં
mtime
માટે સરખાવેલ બીજી stat કોલ માંથી પરિણામોમાં ફાઇલ પર વિવિધ
mtime
(છેલ્લા બદલાવનો સમય) ને જોવુ જોઇએ. NFS માં ફાઇલ સમયો એ સર્વર દ્દારા સખત રીતે સંચાલિત થયેલ છે, તેથી ફાઇલ
mtime
એ સુધરશે નહિં જ્યાં સુધી
WRITE NFS
પ્રોટોકોલ ક્રિયા મારફતે સર્વરમાં માહિતીને સંચારિત કરી દેવામાં આવ્યુ છે. સરળ રીતે
mtime
ને સુધારવાનું કારણ પાનાંકેશમાં નકલ કરવાનું પૂરતુ નથી. આ એક જગ્યા છે જ્યાં NFS એ સ્થાનિક સિસ્ટમો માંથી અલગ થાય છે. માટે, NFS ફાઇલસિસ્ટમ કે જે ભારે વર્કલોડ હેઠળ છે stat કોલો એ ભારે અવિકસીતતામાં પરિણમી શકે છે.
(BZ#469848)
ext4 ફાઇલસિસ્ટમ ટેકનોલોજી પૂર્વદર્શન એ સુધારેલ વપરાશકર્તાજગ્યા સાધનો સાથે તાજુ કરી દેવામાં આવ્યુ છે. Ext4 એ Red Hat અને Linux સમુદાય દ્દારા વિકાસ થયેલ ext3 ફાઇલ સિસ્ટમ પર વધતો જતો સુધારો છે.
નોંધ
Red Hat Enterprise Linux માં પહેલાની આવૃત્તિઓમાં ext4 ટેકનોલોજી પૂર્વદર્શનનો ઉપયોગ કરી રહ્યા છે, ext4 ફાઇલસિસ્ટમો ext4dev
તરીકે લેબલ થયેલ હતુ. આ સુધારા સાથે, ext4 ફાઇલ સિસ્ટમો એ ext4
તરીકે હવે ટેગ થયેલ છે.
samba3x અને ctdb એ x86_64 પ્લેટફોર્મ પર ટેકનોલોજી પૂર્વદર્શન તરીકે પૂરુ પાડેલ છે. Samba3x પેકેજ એ Samba 3.3 ને પૂરુ પાડે છે અને ctdb એ ક્લસ્ટર થયેલ TDB બૅકએન્ડને પૂરુ પાડે છે. samba3x એ ચાલી રહ્યુ છે અને GFS ફાઇલ સિસ્ટમ સાથે ક્લસ્ટર નોડોનાં સમૂહ પર ctdb એ ક્લસ્ટર થયેલ CIFS ફાઇલ સિસ્ટમની નિકાસને પરવાનગી આપશે. આ ઘટકો એ વૈકલ્પિક બાળ ચેનલને પૂરા પાડેલ છે જ્યાં સુધી ક્લાઇન્ટ અને સર્વર જૂથોમાં સામ્બા પેકેજ માંથી સ્થાપિત થયેલ ફાઇલો સાથે તેઓ અથડામણ કરે છે
5.1. ઉન્નત Linux સાઉન્ડ આર્કીટેક્ચર
Red Hat Enterprise Linux 5.4 માં, Advanced Linux Sound Architecture (ALSA) ને સુધારી દેવામાં આવ્યા છે — High Definiton Audio (HDA) માટે વધારેલ આધારને પૂરો પાડી રહ્યા છે.
ATI વિડીયો ઉપકરણો માટે ati
ડ્રાઇવરોને સુધારી દેવામાં આવ્યા છે.
Intel એકત્રિકરણ થયેલ દેખાવ ઉપકરણો માટે i810
અને intel
ડ્રાઇવરો ને સુધારી દેવામાં આવ્યા છે.
Matrox વિડીયો ઉપકરણો માટે mga
ડ્રાઇવરોને સુધારી દેવામાં આવ્યા છે.
nVidia વિડીયો ઉપકરણો માટે nv
ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે.
પહેલાં, ડોકીંગ સ્ટેશનો સાથે અમુક લેપટોપોને ડોકીંગ કરવાનું અને ડોકીંગ ન કરવાનું એકત્રિત થયેલ CD/DVD ડ્રાઇવોમાં સમાવી રહ્યા છે, ડ્રાઇવને લાંબા સમય સુધી ઓળખી શકાશે નહિં. પ્રવેશ કરવા માટે ડ્રાઇવ માટે સિસ્ટમને રીબુટ કરવાની જરૂર પડશે. આ સુધારા સાથે, ACPI ડોકીંગ ડ્રાઇવરોને કર્નલમાં સુધારી દેવામાં આવ્યા છે, આ સમસ્યાને સુધારી રહ્યા છે.
(BZ#485181).
SystemTap
હવે સંપૂર્ણપણે આધારભૂત છે, અને તાજેતરની અપસ્ટ્રીમ આવૃત્તિમાં પુન:આધારિત કરી દેવામાં આવ્યુ છે. આ સુધારો લક્ષણો વહેંચાયેલ લાઇબ્રેરીઓ, experimental DWARF unwinding, અને નવી <sys/sdt.h>
હેડર ફાઇલ મારફતે વપરાશકર્તા-જગ્યા પ્રોબીંગને સુધારેલ છે જે dtrace-compatible માર્કરોને પૂરુ પાડે છે.
આ પુન:આધાર પણ debuginfo-less
ક્રિયાઓ માટે આધારને વધારે છે. Typecasting (@cast operator મારફતે) હવે આધારભૂત છે, કર્નલ ટ્રેસપોઇંટ પ્રોબીંગની સાથે. ઘણાબધા 'kprobe.*'
પ્રોબ ભૂલો કે જે હેમ્પર થયેલ debuginfo-less
ક્રિયાઓને હવે ઉકેલેલ છે.
SystemTap પણ ઘણાબધા દસ્તાવેજીકરણ સુધારાઓનાં લક્ષણો ધરાવે છે. નવું '3stap
' લક્ષણ મોટેભાગે SystemTap પ્રોબો અને વિધેયો પર ઉપયોગી પુસ્તિકા પાનાં સાથે વપરાશકર્તાઓને પૂરુ પાડે છે. systemtap-testsuite
પેકેજ પણ નમૂના સ્ક્રિપ્ટોની વિશાળ લાઇબ્રેરીનાં લક્ષણો ધરાવે છે.
SystemTap રી-બેઝ વિશે વધારે જાણકારી માટે, ટેકનીકલ નોંધોનાં SystemTap વિભાગ પેકેજ સુધારાઓ પ્રકરણ નો સંદર્ભ લો.
Systemtap ટ્રેસપોઇંટો કર્નલનાં મહત્વનાં વિભાગોમાં સ્થાપિત થયેલ છે, પ્રભાવને પૃથ્થકરણ કરવા માટે સિસ્ટમ વહીવટકર્તાઓ, અને કોડનાં ડિબગ ભાગો ને પરવાનગી આપી રહ્યા છે. Red Hat Enterprise Linux 5.4 માં, ટ્રેસપોઇંટો ટેકનૉલોજિ પૂર્વદર્શન તરીકે કર્નલ ઉપસિસ્ટમનાં નીચેનાં ભાગોમાં ઉમેરી દેવામાં આવ્યુ છે:
Gnu Compiler Collection આવૃત્તિ ૪.૪ (GCC4.4) એ હવે ટેકનોલોજી પૂર્વદર્શન તરીકે આ પ્રકાશનમાં સમાવેલ છે. આ કમ્પાઇલરોનો સંગ્રહ એ આધાર લાઇબ્રેરીઓની સાથે C, C++, and Fortran કમ્પાઇલરોને સમાવે છે.
glibc નવું MALLOC વર્ણતૂક:
અપસ્ટ્રીમ glibc ને ઘણાબધા સોકેટો અને કોરો તરફ વધારે માપનીયતા ને સક્રિય કરવા માટે તાજેતરમાં બદલી દેવામાં આવ્યુ છે. આ તેનાં પોતાનાં મેમરી પુલોને સોંપેલ થ્રેડો દ્દારા અને અમુક પરિસ્થિતિઓમાં લોકીંગને અવગણવા દ્દારા પૂરુ પાડેલ છે. મેમરી પુલો (જો કોઇપણ) માટે વપરાયેલ વધારાની મેમરીની સંખ્યા પર્યાવરણ ચલો MALLOC_ARENA_TEST અને MALLOC_ARENA_MAX ની મદદથી નિયંત્રણ કરી શકાય છે.
MALLOC_ARENA_TEST સ્પષ્ટ કરે છે કે જે કોરોનાં નંબર માટે ચકાસણીનો અમલ થયેલ છે એકવાર મેમરી પુલોનાં નંબર આ કિંમત સુધી પહોચી જાય. MALLOC_ARENA_MAX વપરાયેલ મેમરી પુલોનાં મહત્તમ નંબરને સુયોજિત કરે છે, કોરોનાં નંબરને ધ્યાન આપ્યા વગર.
RHEL 5.4 પ્રકાશનમાં અપસ્ટ્રીમ malloc ને glibc ટેકનૉલોજિ પૂર્વદર્શન તરીકે આ કાર્યત્મકતાને એકત્રિત કરેલ છે. પર્યાવરણ ચલ MALLOC_PER_THREAD નાં પ્રતિ-થ્રેડ મેમરી પુલોને સક્રિય કરવા માટે પર્યાવરણમાં સુયોજિત કરવાની જરૂર છે. જ્યારે આ નવું malloc વર્ણતૂક ભવિષ્ય પ્રકાશનોમાં મૂળભૂત બને છે ત્યારે પર્યાવરણ ચલ અપ્રચલિત બનશે. malloc સ્ત્રોતો માટે વપરાશકર્તાઓ અનુભવી વિવાદ આ વિકલ્પને સક્રિય કરવાનો પ્રયત્ન કરી શકે છે.
7. આર્કીટેક્ચર ચોક્કસ આધાર
વર્ચ્યુઅલ પર્યાવરણમાં, Red Hat Enterprise Linux 64-bit કર્નલો માટે timekeeping એ સમસ્યારૂપ થઇ શકે છે, જ્યાં સુધી સમય એ ગણતરી ટાઇમર અવરોધો દ્દારા રાખેલ છે. વર્ચ્યુઅલ મશીનને દૂર કરવાનું અને ફરી સંચાલિત કરવાનું આ અવરોધોમાં વિલંબ કરવાનું કારણ બની શકે છે, timekeeping તફાવતમાં પરિણામ લઇ રહ્યા છે. સમય-પસાર થયેલ કાઉન્ટર પર આધારિત સમયને રાખવા માટે આ કર્નલ પ્રકાશન timekeeping ઍલ્ગોરિધમને પુન:રૂપરેખાંકિત કરે છે. (
Bugzilla #463573)
તે શોધાયુ હતુ કે જે, જો
pthread_create()
માં અચાનક રીતે નીચે થયેલ ~4GB, 64-bit થ્રેડેડ કાર્યક્રમો નાં સંયુક્ત માપને તેનાં સ્ટેકો વધારે છે. પેલાં સ્ટેકોને ફાળવવા માટે
glibc
એ
MAP_32BIT
ને વાપરવાનું કારણ છે.
MAP_32BIT
ને વાપરવાનું લૅગસિ અમલીકરણ છે, આ સુધારો એ 64-બીટ કાર્યક્રમોને અવગણવા માટે કર્નલમાં નવાં ફ્લેગ (
MAP_STACK mmap
) ને ઉમેરે છે. (
Bugzilla #459321)
સુધારો એ લક્ષણ બીટને સમાવે છે કે જે deep-C states માં ચલાવવાનું રાખવા માટે TSCs ને પ્રોત્સાહિત કરે છે. આ બીટ એ
CONSTANT_TSC
સાથે જોડાવવામાં
NONSTOP_TSC
કાર્ય કરે છે.
CONSTANT_TSC
સૂચવે છે કે જે TSC એ P/T- states ને ધ્યાનમાં ન લેતા અચલ ઝડપ પર ચાલે છે, અને
NONSTOP_TSC
સૂચવે છે કે જે TSC એ deep C-states માં બંધ થતુ નથી. (
Bugzilla #474091)
આ સુધારો કર્નલ-ડેવેલ પેકેજો એ તેની પર બિલ્ટ અથવા i386, i486, i586 અને i686 આર્કીટેક્ચરો માટે
asm-x86_64
હેડરોને સમાવવા માટે પેચને સમાવે છે. (
Bugzilla #491775)
આ સુધારો ખાતરી કરવા માટે સુધારાને સમાવે છે કે જે i386 આર્કીટેક્ચરો નવાં BIOS મેપને સંમતિ આપે છે તેની પર બુટ પરિમામ તરીકે
memmap=X$Y
ને સ્પષ્ટ કરી રહ્યા છે. (
Bugzilla #464500)
આ સુધારો એ Non-Maskable Interrupt (NMI) સાથે સમસ્યાને યોગ્ય કરવા માટે પેચને ઉમેરે છે કે જે પહેલાનાં કર્નલ પ્રકાશનોમાં દેખાયેલ છે. સમસ્યા એ વિવિધ Intel પ્રોસેસરોને અસર થવા માટે દેખાયેલ છે અને NMI watchdog એ 'stuck' હતુ તેનો અહેવાલ કરવા માટે સિસ્ટમનું કારણ થયેલ છે. NMI કોડમાં નવાં પરિમાણો આ મુદ્દાને સુધારે છે. (
Bugzilla #500892)
આ પ્રકાશન એ HP xw9400 અને xw9300 સિસ્ટમો માટે PCI Domain આધારને પુન:રજૂઆત કરે છે. (
Bugzilla #474891)
કાર્યત્મકતા એ /sys/modules માં મોડ્યુલ powernow-k8 પરિમાણોને નિકાસ કરવા માટે યોગ્ય કરી દેવામાં આવ્યુ છે. આ જાણકારી પહેલાં નિકાસ થયેલ ન હતી. (
Bugzilla #492010)
ઓપ્ટીમાઇઝેશન ભૂલ
linux-2.6-misc-utrace-update.patch
માં શોધાઇ. જ્યારે 64-બીટ મશીન સિસ્ટમો પર 32-બીટ પ્રોસેસરોને ચલાવતી વખતે ગુમ થયેલ (કોષ્ટક સીમાની બહાર) સિસ્ટમ કોલો પર ENOSYS ને પાછુ નહિં મળે ત્યારે. આ કર્નલ પ્રકાશન આને સુધારવા માટે પેચને સમાવે છે. (
Bugzilla #481682)
અમુક ક્લસ્ટર સિસ્ટમો અસ્થિર સમય સ્રોત સાથે બુટ કરવા માટે મળી આવી. જ્યારે બુટ પ્રક્રિયા દરમ્યાન TSC
ની શક્તિનો અંદાજો લગાવી રહ્યા હોય ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આ મુક્ત પર્ફોર્મન્સ ગણનાર (PERFCTR
) માટે કર્નલ કોડ નહિં ચકાસવાના પરિણામે છે. આના પરિણામે, થોડીક પરિસ્થિઓમાં જ સિસ્ટમ વ્યસ્ત PERFCTR માં મૂળભૂત થઈ જાય છે અને અવિશ્વસનીય શક્તિ અંદાજાઓમાં ફેરવાઈ જાય છે.
સુધારાને મૂળભૂત કરતા પહેલાં મુક્ત
PERFCTR
માટે ચકાસેલ સિસ્ટમને ખાતરી કરવા દ્દારા આને યોગ્ય કરવા માટે અમલીકરણ થયેલ હતુ. (
Bugzilla #467782) છતાંપણ, આ સુધારો બધા શક્ય અનિશ્ચિતપણાને સંતોષ આપી શકતો નથી તે શક્ય છે કે જ્યારે
TSC
નાં શક્તિનાં અંદાજા માટે જરૂરી હોય ત્યારે બધા
PERFCTR
વ્યસ્ત રહેશે. બીજા પેચ ના ગમતી ઘટનામાં કર્નલ દુખાવા ને પ્રારંભ કરવા માટે સમાવી દેવામાં આવ્યા છે (પરિસ્થિતિઓનાં 1% કરતા ઓછા) ત્યારે આ પરિસ્થિતિ ઉદ્ભવે છે. (
Bugzilla #472523).
આ કર્નલ પ્રકાશન એ સેલ પ્રોસેસરો માટે
spufs
(Synergistic Processing Units file system) ને સુધારવા માટે વિવિધ પેચોને સમાવે છે. (
Bugzilla #475620)
સમસ્યા ઓળખાયેલ હતી જેમાં "unknown" તરીકે logical PVR Power7 પ્રોસેસરોની યાદી થવાની છે જ્યારે
show_cpuinfo()
ને ચલાવતા હતા. આ સુધારો Power6 તરીકે
show_cpuinfo()
Power7 આર્કીટેક્ચરો ને ઓળખવા માટે પેચને ઉમેરે છે. (
Bugzilla #486649)
આ સુધારો એ ઘણાબધા પેચોને સમાવે છે કે જે System P પ્રોસેસરોની મદદથી મશીનો પર ઉમેરો/સુધારો MSI-X (Message Signaled Interrupts) આધાર માટે જરૂરી છે. (
Bugzilla #492580)
પેચ એ Cell Blades મશીનો પર પહેલાંના સમસ્યાવાળા પાવર બટનની કાર્યત્મકતાને સક્રિય કરવા માટે આ પ્રકાશનમાં ઉમેરી દેવામાં આવ્યુ છે. (
Bugzilla #475658)
Red Hat Enterprise Linux એ IBM System z મશીનો માટે નવા લક્ષણોનાં વિશાળ વિસ્તારની રજૂઆત કરે છે, મોટેભાગે નોંધનીય રીતે:
Named Saved Segments (NSS) નો ઉપયોગ કરી રહ્યા છે, z/VM હાઇપરવિઝર એ z/VM મહેમાન વર્ચ્યુઅ મશીનો માં વહેંચાયેલ રીઅલ મેમરી પાનાંઓમાં ઓપરેટીંગ સિસ્ટમ કોડને બનાવે છે. આ સુધારા સાથે, z/VM પર ઘણબધા Red Hat Enterprise Linux મહેમાન ઓપરેટીંગ સિસ્ટમો એ NSS માંથી બુટ કરી શકે છે અને મેમરીમાં Linux કર્નલની એક જ નકલમાંથી ચલાવી શકાય છે.
(BZ#474646)
ઉપકરણ ડ્રાઇવર આધાર ને નવી IBM System z PCI ક્રિપ્ટોગ્રાફી પ્રવેગો માટે આ સુધારામાં ઉમેરી દેવામાં આવ્યુ છે, પહેલાંની આવૃત્તિ ઓ તરીકે એજ ઇન્ટરફેસોને વાપરી રહ્યા છે.
(BZ#488496)
Red Hat Enterprise Linux 5.4 એ પ્રોસેસર ડેગ્રડેશન માટે આધારને ઉમેરે છે, કે જે અમુક પરિસ્થિતિઓમાં ઝડપને ઘટાડવા માટે પરવાનગી આપે છે (એટલે કે. સિસ્ટમ overheating) .
(BZ#474664) આ નવું લક્ષણ એ વ્યાખ્યાયિત થયેલ પોલિસીઓ પર મશીન સ્થિતિ અને આધારિત કાર્ય ને ધ્યાન રાખવા માટે ઓટોમેશન સોફ્ટવેરને પરવાનગી આપે છે.
નોંધ
પ્રોસેસર ડેગ્રડેશન એ z990, z890 અને પછીની સિસ્ટમો પર આધારભૂત છે અને SCLP system service event type 4 event qualifier 3 મારફતે નિરીક્ષણ કરેલ છે. STSI એ ફાઇલમાં પ્રોસેસરની નવી ક્ષમતાનો અહેવાલ કરશે: /sys/devices/system/cpu/cpuN/capability
.
Control Program Identification (CPI) વર્ણનાત્મક માહિતી એ Hardware Management Console (HMC) પર વ્યક્તિગત સિસ્ટમો ને ઓળખવા માટે વાપરેલ છે. આ સુધારા સાથે, CPI એ Red Hat Enterprise Linux નમૂના સાથે હવે સંકળાઇ શકે છે.
(BZ#475820)
Fibre Channel Protocol (FCP) પ્રભાવ માહિતી એ IBM System z પ્લેટફોર્મ પર Red Hat Enterprise Linux નમૂનાઓ પર માપ કરી શકાય છે.
(BZ#475334) મેટ્રીક કે જે સંગ્રહ થયેલ અને અહેવાલ થયેલ છે:
સ્ટેક ઘટકો પર પ્રભાવિત સુસંગત માહિતી જેવી કે Linux ઉપકરણો, Small Computer System Interface (SCSI) Logical Unit Numbers (LUNs) અને Host Bus Adapter (HBA) સંગ્રહ નિયંત્રક જાણકારી.
સ્ટેક ઘટક પ્રતિ: થ્રુપુટ, વપરાશ અને બીજા લાગુ પડે તેવા માપો તરીકે સુસંગત માપોની હાલની કિંમતો.
I/O સૂચનો માપ, ઘટક પ્રતિ ગુપ્તતા અને કુલોને સમાવી રહ્યા હોય તે સાથે અનૂકુળ થયેલ માહિતીનાં સ્ટૅટિસ્ટિકલ જથ્થો (ન્યૂનત્તમ, મહત્તમ, સરેરાશ અને હિસ્ટોગ્રામ).
આધારને EMC Symmetrix Control I/O મુદ્દા માટે કર્નલમાં ઉમેરી દેવામાં આવ્યુ છે. આ સુધારો IBM System z પ્લેટફોર્મ પર Red Hat Enterprise Linux સાથે EMC Symmetrix સંગ્રહ એરેને સંચાલિત કરવા માટે સક્ષમતા પૂરી પાડે છે.
(BZ#461288)
Red Hat Enterprise Linux વર્ચ્યુઅલ મશીન તરત જ નીચેનાં કર્નલ દુખાવા અને ડમ્પ Initial Program Load (IPL) નો અમલ કરવા માચે કર્નલમાં નવા લક્ષણનું અમલીકરમ થયેલ છે.
(BZ#474688)
હાર્ડવેર કે જે સંભાળનારને રૂપરેખાંકન ટોપોલોજી સુવિધા એ સિસ્ટમ CPU ટોપોલોજીને મોકલે છે તેને આધાર આપે છે, લોડ સમતુલન નિર્ણયોને બનાવવા માટે તેને પરવાનગી આપી રહ્યા છે. મશીનો પર જ્યાં I/O અવરોધો અસમાન રીતે વહેંચેલ છે, CPUs કે જે ભેગા જૂથ થયેલ છે અને બીજાઓએ વધારે સરેરાશ લોડ નું ધ્યાન રાખવુ પડશે તે કરતા વધારે I/O અવરોધોને મેળવો. અમુક સ્થિતિઓમાં પ્રભાવ સમસ્યાઓને બનાવી રહ્યા છે.
પહેલાં, CPU ટોપોલોજી આધાર એ મૂળભૂત રીતે સક્રિય થયેલ હતુ. આ સુધારા સાથે, CPU ટોપોલોજી આધાર એ મૂળભૂત રીતે નિષ્ક્રિય થયેલ છે, અને કર્નલ પરિમાણ "topology=on" ને સક્રિય કરવા માટે આ લક્ષણને પરવાનગી આપવા માટે ઉમેરી દેવામાં આવ્યુ છે.
(BZ#475797)
નવાં કર્નલ વિકલ્પો એ CMS parmfile નાં સમાવિષ્ટને બદલ્યા વગર IPL આદેશની મદદથી હવે ઉમેરી શકાય છે, કર્નલ વિકલ્પો ને કામચલાઉ ઉપર લખવા માટે પરવાનગી આપી રહ્યા છે કે જે parmfile દ્દારા પહેલેથી જ પૂરુ પાડેલ છે. આખી બુટ આદેશ વાક્ય VM પરિમાણ શબ્દમાળા સાથે બદલી શકાય છે, parmfile માંથી કોઇપણ કર્નલ વિકલ્પોનો ઉપમાર્ગ કરી રહ્યા છે. આગળવધારે, કસ્ટમરો એ CP/CMS આદેશ વાક્ય પર નવી Linux Named Saved Systems (NSS) ને બનાવી શકાય છે.
(BZ#475530)
z9 HiperSocket ફર્મવેર સાથે શરૂ કરતી વખતે વિવિધ બંધારણમાં આવૃત્તિ શબ્દમાળાને પાછુ લાવે છે. આ બદલાવ ઉપકરણની ઓનલાઇન સુયોજનો દરમ્યાન અદા થયેલ qeth સ્થિતિ સંદેશમાં ગુમ થયેલ mcl_level જાણકારીમાં પરિણમેલ છે. સુધારેલ qeth ડ્રાઇવર એ હવે HiperSockets ની નવી આવૃત્તિ શબ્દમાળા બંધારણને યોગ્ય રીતે વાંચે છે, આઉટપુટ બંધારણને નિશ્ચિત કરવા માટે પરવાનગી આપી રહ્યા છે
(BZ#479881)
Red Hat Enterprise Linux 5.4 માં,
s390utils
પેકેજ ને આવૃત્તિ ૧.૮.૧ માં પુન:આધારિત કરી દેવામાં આવી છે. લક્ષણોની સંપૂર્ણ યાદી માટે કે જે આ પુન:આધારને પૂરુ પાડે છે, મહેરબાની કરીને
Technical Notes.
(BZ#477189) નો પેકેજ સુધારાઓ વિભાગનો સંદર્ભ લો
8.1. સામાન્ય કર્નલ લક્ષણ આધાર
પહેલાં, અપસ્ટ્રીમ કર્નલ માં રૉ ઉપકરણો માટે આધાર રદ કરેલ હતુ. છતાંપણ, આ આધાર ને કર્નલમાં પાછો લાવી દીધો છે. પરિણામે, Red Hat Enterprise Linux 5.4 માં, રૉ ઉપકરણો માટે આધારને પાછો લાવી દેવામાં આવ્યો છે. વધારામાં, initscripts પેકેજો ને સુધારી દેવામાં આવ્યા છે, રૉ ઉપકરણોનાં પહેલાનાં રદ થયેલ કાર્યત્મકતાને ઉમેરી રહ્યા છે
(BZ#472891)
mmu-notifiers
વગર KVM guest-smp tlb flushing મેમરીને ભાંગી શકે છે KVM કર્નલ freelist માં પાનાંઓને ઉમેરી શકે છે જ્યારે બીજા
vcpu
મહેમાન સ્થિતિ મારફતે તેઓમાં હજુ કદાચ લખી રહ્યા છે. આ સુધારો કર્નલમાં
mmu-notifier
આધારને ઉમેરે છે અને પહેલાનાં પેચમાં શોધાયેલ ભૂલને સુધારે છે જેમાં
mm_struct
હાલનાં ડ્રાઇવરો દ્દારા વિકસેલ છે અને નિષ્ફળ થયેલ kABI ચકાસવાને કારણે પેદા થયેલ છે. આ ભૂલને અનુક્રમણિકા ની મદદથી સુધારી દેવામાં આવી છે કે જે બંધારણ માપને વિસ્તારવાનું અવગણવા માટે ન વપરાયેલ પેડલીંગ હોલમાં રહે છે. (
Bugzilla #485718)
પોઇંટર અને હસ્તાક્ષર થયેલ ઍરિથમેટીક ઓવરફ્લો રેપીંગ એ Linux કર્નલમાં પહેલેથી વ્યાખ્યાયિત કરી દેવામાં આવી નથી. આ
GCC (GNU C Compiler) ની ધારણા કરી શકાય છે કે જે રેપીંગ ઉત્પન્ન થયુ નથી અને ઍરિથમેટીકને શ્રેષ્ઠ કરવા માટે પ્રયત્ન કરો જો કર્નલ ને ઓવરફ્લો ચકાસણીની જરૂર પડી શકે છે. આ સુધારો રેપીંગ વર્ણતૂકને વ્યાખ્યાયિત કરવા માટે ક્રમમાં
GCC CFLAGS
માં
-fwrapv
ચલને ઉમેરે છે. (
Bugzilla #491266)
મોટી સિસ્ટમોમાં એક જ મેમરી જગ્યા માટે ઝઘડી રહેલ પ્રક્રિયાઓ વચ્ચે હરીફાઈનો મુદ્દો આવે છે જે હમણાં જ TPC-C (Transaction Processing Council) બેન્ચમાર્કીંગ દ્વારા ઓળખવામાં આવ્યો છે. આ સુધારો
fast-gup
પેચોમાં સમાવે છે કે જે સીધુ IO ને વાપરે છે અને અર્થવાળું (9-10% સુધી) પર્ફોમન્સ સુધારાને પૂરુ પાડે છે. આ સુધારાને સંપૂર્ણ રીતે ચકાસી દેવામાં આવ્યુ છે અને માપનીયતાને સુધારવા માટે 5.4 કર્નલમાં વાપરેલ છે. આગળ વધારે જાણકારી માટે,
article. (
Bugzilla #474913) ને જુઓ
નવી ટ્યુનેબલ પરિમાણને આ કર્નલમાં ઉમેરી દેવામાં આવ્યુ છે, બદલેલ પાનાંઓનાં મહત્તમ નંબરને બદલવા માટે સિસ્ટમ વહીવટકર્તાઓને પરવાનગી આપી રહ્યા છે
kupdate
દરેક સમયે તે ચાલે છે તેનાં દરેક પુનરાવર્તને ડિસ્કમાં લખે છે. આ નવું ટ્યુનેબલ
/proc/sys/vm/max_writeback_pages
1024
અથવા 4MB માં મૂળભૂત છે તેથી 1024 નાં મહત્તમ પાનાંઓ
kupdate
નાં દરેક પુનરાવર્તન દ્દારા બહાર લખાયેલ છે. (
Bugzilla #479079).
નવું વિકલ્પ (
CONFIG_TASK_IO_ACCOUNTING=y
) પ્રક્રિયા પ્રતિ monitoring IO statistics માં મદદ કરવા માટે કર્નલમાં ઉમેરી દેવામાં આવ્યુ છે. આ પ્રોડક્શન પર્યાવરણમાં મુશ્કેલીનિવારણ સાથે મદદ કરે છે. (
Bugzilla #461636)
પહેલાની કર્નલોમાં, બેક-અપ પ્રક્રિયાઓ DB2 સર્વર જવાબ આપનારુ બગડેલ હતુ. આ પાનાંકેશ મેમરીમાં લખવા દરમ્યાન પ્રક્રિયાઓને અટકાવવાનું
/proc/sys/vm/dirty_ratio
નાં કારણે થયેલ હતુ જ્યારે મેપ ન થયેલ પાનાંકેશ મેમરીનાં અડધા કરતા વધારે બગડેલ હતુ (તો પણ જો
dirty_ratio
100% માં સુયોજિત હતુ). આ કર્નલ સુધારામાં બનાવેલ બદલાવ આ મર્યાદિત વર્ણતૂક પર લખાય છે. હવે, જ્યારે
dirty_ratio
100% માં સુયોજિત છે, સિસ્ટમ એ પાનાંકેસ મેમરીમાં લખવાનું મર્યાદિત લાંબા સમય સુધી રહેશે નહિં (
Bugzilla #295291)
rd_blocksize
વિકલ્પ પહેલાંની કર્નલની ramdisk ડ્રાઇવરમાં શોધાયુ તે માહિતી ભંગાણનું કારણ બન્યુ હતુ જ્યારે સમજદાર સિસ્ટમ લોડની હેઠળ વિશાળ ramdisks ને વાપરી રહ્યા હોય. આ સુધારો બિનજરૂરી વિકલ્પને દૂર કરે છે અને માહિતી ભંગાણ સમસ્યાઓને સુધારે છે. (
Bugzilla #480663)
વિધેય
getrusage
પ્રક્રિયાનાં સ્ત્રોત વપરાશને તપાસ કરવા માટે વપરાયેલ છે. સ્ત્રોત વપરાશ પર માહિતીને ભેગી કરવા અને સમસ્યાઓનું નિદાન કરવામાં ઉપયોગી છે. નમૂનાઓમાં જ્યાં
getrusage
દ્દારા પૂછતાછ કરેલ પ્રક્રિયા બાળ પ્રક્રિયા થ્રેડોને સ્પૉનીંગ કરતા હતા, છતાંપણ, પરિણામો સાચા ન હતા
getrusage
એ ફક્ત પિતૃ પ્રક્રિયાને તપાસ કરે છે અને તેનાં બાળને પૂછતાછ કરતુ નથી. આ સુધારો આ નમૂનાઓમાં ચોક્કસ સ્ત્રોત વપરાશ પરિણામો માટે પરવાનગી આપવા માટે
rusadge_thread
અમલીકરણ કરે છે. (
Bugzilla #451063)
હેડર
/usr/include/linux/futex.h
કમ્પાઇલીંગ C સ્ત્રોત કોડ ફાઇલો સાથે પહેલાં વચ્ચે પડે છે, ભૂલમાં પરિણમે છે. આ સુધારો પેચને સમાવે છે કે જે ફક્ત વ્યાખ્યાઓનાં સમસ્યારૂપ કર્નલને સુધારે છે અને કમ્પાઇલીંગ ભૂલને સુધારે છે. (
Bugzilla #475790)
પહેલાની કર્નલોમાં કર્નલ આવૃત્તિ પૅનિક અથવા oops આઉટપુટ સંદેશાઓમાં ઓળખાયેલ ન હતી. આ સુધારો oops અને પૅનિક આઉટપુટમાં કર્નલ આવૃત્તિ માહિતીઓને ઉમેરે છે. (
Bugzilla #484403)
પ્રકાશન 2.6.18 દરમ્યાન, કર્નલ પેકેજ glibc માટે કર્નલ-હેડરોને પૂરુ કરવા માટે રૂપરેખાંકિત થયેલ હતુ. પેલી પ્રક્રિયા સમાવેશ માટે વિવિધ ફાઇલોને કારણે અયોગ્ય રીતે ચિહ્નિત થયેલ છે.
serial_reg.h
ફાઇલ અયોગ્ય રીતે ચિહ્નિત થયેલ હતી અને
kernel_headers
rpm માં સમાવેલ નથી. આ બીજી rpms બિલ્ડ કરવા સાથે આ સમસ્યા પેદા થઇ છે. આ સુધારો
serial_reg.h
ફાઇલમાં ઉમેરે છે અને સમસ્યાને સુધારે છે. (
Bugzilla #463538)
અમુક પરિસ્થિતિઓમાં
upcrund
,
HP Unified Parallel C (UPC) પ્રોડક્ટમાં પ્રક્રિયા વ્યવસ્થાપન ESRCH પરિણામને પાછુ મેળવે છે અને જ્યારે ઉપ-થ્રેડ દ્દારા ફોર્ક થયેલ બાળ પ્રક્રિયા માટે
setpgid()
ને કોલ કરી રહ્યા હોય ત્યારે નિષ્ફળ થયેલ છે. આ સુધારો આ સમસ્યા માટે સુધારવા માટે પેચ ને સમાવે છે. (
Bugzilla #472433)
કાર્યત્મકતાને પ્રક્રિયાઓ ચાલતી હોય તે વિશે backtrace જાણકારી દર્શાવવા માટે
sysrq-t
માં ઉમેરી દેવામાં આવી છે. આ ડિબગીંગ હંગ સિસ્ટમો ને મદદ કરશે. (
Bugzilla #456588)
Red Hat Enterprise Linux 5.4 માં, કોર ડમ્પોને ઉત્પન્ન કરવા માટે ઉમેરાયેલ લક્ષણો સાથે કર્નલને ડિબગીંગ કરવાનું સુધારી દેવામાં આવ્યુ છે. કોર ડમ્પો (મેમરી સ્નેપશોટો) ડિબગીંગ સિસ્ટમ અને કર્નલ ક્રેશો માટે ઉપયોગી છે. આ સુધારા સાથે, તે હવે સિસ્ટમો પર કોર ડમ્પ કરવા માટે શક્ય છે કે જે વિશાલ પાનાંનો ઉપયોગ કરે છે.
(BZ#470411) વધુમાં, કર્નલ પેનીક સંદેશાઓ
makedumpfile
આદેશની મદદથી કોર ડમ્પ ફાઇલ (vmcore) માંથી હવે બહાર કાઢી શકાય છે.
(BZ#485308)
8.2. સામાન્ય પ્લેટફોર્મ આધાર
Throttling State (T-State) નોંધણી આધાર કર્નલમાં Advanced Configuration અને Power Interface (ACPI) અમલીકરણમાં ઉમેરી દેવામાં આવ્યો છે. T-State નોંધણીને ઉમેરવાનું માહિતી કેન્દ્રોમાં પાવર વ્યવસ્થાપન માટે Intel® Intelligent Power Node Manager ટેક્નૉલોજિ ને વાપરવાનું વધારે છે.
(BZ#487567).
8.3.1. Open Fabrics Enterprise Distribution (OFED) Drivers
કાર્યક્રમોને લખવા માટે OpenFabrics Alliance Enterprise Distribution (OFED) એInfiniband અને iWARP હાર્ડવેર ડાયગ્નોસ્ટિક ઉપયોગિતાઓ, Infiniband ફેબ્રિક વ્યવસ્થાપન ડિમન, Infiniband/iWARP કર્નલ મોડ્યુલ લોડર, અને લાઇબ્રેરીઓ અને વિકસીત પેકેજો નો સંગ્રહ છે જે Direct Memory Access (RDMA) ટેક્નૉલોજિ ને વાપરો. Red Hat Enterprise Linux એ Infiniband/iWARP/RDMA હાર્ડવેર આધાર માટે તેનાં સંપૂર્ણ સ્ટેક તરીકે OFED સોફ્ટવેર સ્ટેકને વાપરે છે.
Red Hat Enterprise Linux 5.4 માં, નીચેનાં OFED નો ભાગ એ અપસ્ટ્રીમ આવૃત્તિ 1.4.1-rc3 માં સુધારી દેવામાં આવ્યો છે
વધારાનું, નીચેની OFED ડ્રાઇવરો એ અપસ્ટ્રીમ આવૃત્તિમાં સુધારી દેવામાં આવી છે:
નોંધ
Red Hat હજુ આ ટેકનૉલેજિને વિકસાવવા માટે સક્રિયતાનાં મહત્તમ સ્તરને પૂરુ પાડવા માટે ક્રમમાં અપસ્ટ્રીમ OFED કોડ આધારને ટ્રેક કરે છે. આનાં પરિણામે, Red Hat એ ડિગ્રીને ગૌણ પ્રકાશનો તરફ ફક્ત API/ABI સુસંગતાને બચાવી શકે છે કે જે અપસ્ટ્રીમ પ્રોજેક્ટ કરે છે. આ Red Hat Enterprise Linux નો વિકાસમાં સામાન્ય અભ્યાસમાંતી અપવાદ છે.
8.3.2. સામાન્ય ડ્રાઇવર સુધારાઓ
Error Detection And Correction (EDAC) માટે ઉમેરાયેલ આધાર સાથે Intel 5400 class Memory Controllers માટે
i5400
ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે.
(BZ#462895)
iic-bus ઇન્ટરફેસ માટે i2c
ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે, પ્રોડક્ટોનાં AMD SB800 કુટુંબ માટે આધારને ઉમેરી રહ્યા છે.
i2c-piix4
ડ્રાઇવર એ Broadcom HT1100 ચીપસેટ માટે આધાર સાથે સુધારી દેવામાં આવ્યુ છે.
(BZ#474240)
Davicom Ethernet Adaptors માટે dm9601
ને સુધારી દેવામાં આવ્યુ છે.
8.3.3. નેટવર્ક ડ્રાઇવર સુધારાઓ
બોન્ડીંગ ડ્રાઇવર તાજેતરની અપસ્ટ્રીમ આવૃત્તિમાં સુધારી દેવામાં આવ્યુ છે. આ સુધારો, છતાંપણ symbol/ipv6 મોડ્યુલ આધાર ક્ષમતાઓનો પરિચય આપે છે. માટે, જો IPv6 ને પહેલેથી જ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યુ છે (/etc/modprobe.conf
માં install ipv6 /bin/false
વાક્યને દાખલ કરી રહ્યા છે) 5.4 માં બોન્ડીંગ ડ્રાઇવરોનો સુધારો લોડ કરવા માટે બોન્ડીંગ કર્નલ મોડ્યુલ નિષ્ફળતામાં પરિણમશે. યોગ્ય રીતે લોડ કરવા માટે મોડ્યુલ માટે install ipv6 "disable=1
સાથે install ipv6 /bin/false
વાક્ય ને બદલવાની જરૂર છે.
Intel® I/O Acceleration Technology (Intel® I/OAT) માટે કર્નલમાં ડ્રાઇવરો ને આવૃત્તિ 2.6.24 માં સુધારી દેવામાં આવ્યુ છે.
(BZ#436048).
Intel® Gigabit Ethernet Adapters માટે
igb
ડ્રાઇવરને આવૃત્તિ 1.3.16-k2 માં સુધારી દેવામાં આવ્યુ છે. આ સુધારો પણ
igb
ડ્રાઇવર માટે GRO આધારને સક્રિય કરે છે.
(BZ#484102, BZ#474881, BZ#499347).
igbvf
ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે, Intel 82576 Gigabit Ethernet Controllers માટે વર્ચ્યુઅલ વિધેય આધારને પૂરુ પાડી રહ્યા છે.
(BZ#480524)
Intel 10 Gigabit PBetaCI Express નેટવર્ક ઉપકરણો માટે
ixgbe
ડ્રાઇવર ને આવૃત્તિ 2.0.8-k2 માં સુધારી દેવામાં આવી છે. આ સુધારો પણ
ixgbe
ડ્રાઇવર માટે GRO આધારને સક્રિય કરે છે.
(BZ#472547, BZ#499347).
Broadcom Tigon3 ઇથરનેટ ઉપકરણો માટે
tg3
ડ્રાઇવર ને આવૃત્તિ 3.96 માં સુધારી દેવામાં આવ્યુ છે.
(BZ#481715, BZ#469772). આ ડ્રાઇવર સુધારાઓ એ 5785F અને 50610M ઉપકરણો માટે આધારને ઉમેરે છે.
(BZ#506205)
cnic
ડ્રાઇવરને ઉમેરી દેવામાં આવ્યુ છે,
bnx2
નેટવર્ક ઉપકરણો માટે Internet Small Computer System Interface (iSCSI) આધારને પૂરુ પાડી રહ્યા છે.
(BZ#441979).
bnx2x
ડ્રાઇવર એ Broadcom Everest નેટવર્ક ઉપકરણો માટે આવૃત્તિ 1.48.105 માં સુધારી દેવામાં આવ્યુ છે.
(BZ#475481).
bnx2i
ડ્રાઇવરને ઉમેરી દેવામાં આવ્યુ છે,
bnx2x
નેટવર્ક ઉપકરણો માટે iSCSI આધારને પૂરો પાડી રહ્યા છે.
(BZ#441979).
નેટવર્ક ઉપકરણોની Chelsio T3 કુટુંબ માટે cxgb3 ડ્રાઇવર ને સુધારી દેવામાં આવ્યો છે, iSCSI TCP Offload Engines (TOE) અને Generic Receive Offload (GRO) આધારને સક્રિય કરી રહ્યા છે.
(BZ#439518,
BZ#499347)
forcedeth
NVIDIA nForce ઉપકરણો માટે ઇથરનેટ ડ્રાઇવર એ આવૃત્તિ 0.62 માં સુધારી દેવામાં આવ્યુ છે.
(BZ#479740).
Marvell Yukon 2 ચીપસેટની મદદથી ઇથરનેટ નિયંત્રકો માટે sky2 ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે.
(BZ#484712).
Cisco 10G ઇથરનેટ ઉપકરણો માટે enic ડ્રાઇવરને આવૃત્તિ 1.0.0.933 માં સુધારી દેવામાં આવ્યુ છે.
(BZ#484824)
Intel PRO/1000 ઇથરનેટ ઉપકરણો માટે e1000e ડ્રાઇવર ને અપસ્ટ્રીમ આવૃત્તિ 1.0.2-k2 માં સુધારી દેવામાં આવ્યુ છે.
(BZ#480241)
Emulex Tiger Shark કન્વર્જ થયેલ નેટવર્ક એડપ્ટરો માટે be2net ડ્રાઇવર એ ટેકનોલોજી પૂર્વદર્શન તરીકે ઉમેરી દેવામાં આવ્યુ છે.
8.3.4. સંગ્રહ ડ્રાઇવર સુધારાઓ
bnx2
ડ્રાઇવર એ હવે iSCSI ને આધાર આપે છે.
bnx2i
ડ્રાઇવર એ iSCSI ઓફલોડ આધારને પૂરુ પાડવા માટે
cnic
મોડ્યુલ મારફતે
bnx2
ડ્રાઇવરનો પ્રવેશ કરશે.
bnx2i
ને સંચાલિત કરવા માટે,
iscsi-initiator-utils
પેકેજને વાપરો.
bnx2i
રૂપરેખાંકન પર સૂચનાઓ માટે, મહેરબાની કરીને
section 5.1.2 of the
/usr/share/docs/iscsi-initiator-utils-<version>
/README
ફાઇલનો સંદર્ભ લો. (
BZ#441979 and
BZ#441979)
નોંધો કે જે આ પ્રકાશનમાં ઉમેરાયેલ bnx2i
આવૃત્તિ એ IPv6 ને આધાર આપતી નથી.
md
ડ્રાઇવર ને
bitmap merging માટે આધાર પૂરો પાડવા માટે સુધારી દેવામાં આવ્યુ છે. આ લક્ષણ સંપૂર્ણ પુન:સુમેળ માટેની જરૂરિયાતને કાઢે છે જ્યારે માહિતીની નકલ કરી રહ્યા હોય. (
BZ#481226)
નીચેનાં સુધારાઓમાં આ પ્રકાશન લક્ષણો માં scsi
સ્તર:
cxgb3
ડ્રાઇવર એ ઘણાબધા સુધારાઓને લાગુ કરવા માટે સુધારી દેવામાં આવ્યુ છે અને iSCSI TOE ઉપકરણો માટે આધારને પૂરુ પાડો. (
BZ#439518)
નોંધો કે જે આ પ્રકાશનમાં સમાયેલ cxgb3i
આવૃત્તિ એ IPv6 ને આધાર આપતુ નથી.
આ પ્રકાશન એ નવાં mpt2sas
ડ્રાઇવરને સમાવે છે. આ ડ્રાઇવર એ LSI Logic માંથી એડપ્ટરોનાં SAS-2 કુટુંબને આધાર આપે છે. SAS-2 એ 3Gb/s થી 6Gb/s મહત્તમ માહિતી પરિવહનને વધારે છે.
mpt2sas
ડ્રાઇવર એ
drivers/scsi/mpt2sas
ડિરેક્ટરીમાં સ્થાપિત થયેલ છે, જૂનાં
mpt
ડ્રાઇવરોને વિરુદ્દ થયેલ છે કે જે
drivers/message/fusion
માં સ્થાપિત થયેલ છે. (
BZ#475665)
aacraid
ડ્રાઇવર ને હવે આવૃત્તિ ૧.૧.૫-૨૪૬૧ માં સુધારી દેવામાં આવ્યુ છે. આ સુધારો કતાર થયેલ સ્કેનો ને અસર કરતી ભૂલો, નિયંત્રક બુટ સમસ્યાઓ, અને બીજા મુદ્દાઓ માટે ઘણાબધા અપસ્ટ્રીમ સુધારાઓને લાગુ કરે છે. (
BZ#475559)
aic7xxx
ડ્રાઇવર લક્ષણો હવે મહત્તમ I/O માપને વધારે છે. આ વિશાળ બફરો સાથે લખવા માટે આ આધારભૂત ઉપકરણો (જેવા કે SCSI ટેપ ઉપકરણો) ને પરવાનગી આપે છે.
cciss
ડ્રાઇવર ને મેમરી BAR શોધ ને અસર કરતી ભૂલો માટે અપસ્ટ્રીમ સુધારાઓને લાગુ કરવા માટે સુધારી દેવામાં આવ્યુ છે, rebuild_lun_table
અને MSA2012 સ્કેન થ્રેડ. આ સુધારો એ cciss
માં ઘણાબધા રૂપરેખાંકન બદલાવો ને પણ લાગુ કરે છે.
fnic
ડ્રાઇવરને આવૃત્તિ ૧.૦.૦.૧૦૩૯ માં સુધારી દેવામાં આવ્યુ છે. આ ઘણાબધા અપસ્ટ્રીમ ભૂલ સુધારાઓને લાગુ પડે છે,
libfc
અને
fcoe
મોડ્યુલોને સુધારે છે, અને નવાં મોડ્યુલ પરિમાણોને ઉમેરે છે કે જે રનટાઇમ પર ડિબગ લોગીંગને નિયંત્રણ કરે છે. (
BZ#484438)
ipr
ડ્રાઇવર એ હવે MSI-X અવરોધોને આધાર આપે છે. (
BZ#475717)
lpfc
ડ્રાઇવરને આવૃત્તિ ૮.૨.૦.૪૮ માં સુધારી દેવામાં આવ્યુ છે . આ અપકમીંગ OEM પ્રક્રિયાઓ માટે હાર્ડવેર આધારને સક્રિય કરે છે. વધુમાં, આ સુધારો નીચેનાં ભૂલ સુધારાઓને પણ લાગુ પડે છે (બીજાઓ વચ્ચે):(
BZ#476738 and
BZ#509010)
વર્ચ્યુઅલાઇઝ થયેલ ફાઇબર-ચેનલ સ્વીચો એ હવે આધારભૂત છે.
ભૂલ ધ્યાન અવરોધો માટે પોલીંગ હવે ઉપલ્બધ છે.
ભૂલ કે જે vport create
અને delete loop
માં મેમરી લીકોનાં કારણે થયેલ છે તે હવે સુધારેલ છે.
આ સુધારા સાથે,
lpfc
ડ્રાઇવર એ હવે
HBAnyware 4.1 અને
OneConnect UCNA ને આધાર આપે છે. (
BZ#498524)
MPT fusion
ડ્રાઇવર એ હવે આવૃત્તિ ૩.૦૪.૦૭rh v2 માં હવે સુધારેલ છે. આ ઘણાબધા બૂલ સુધારાઓને લાગુ પડે છે, સમાવી રહ્યા છે: (
BZ#475455)
MPT fusion
ડ્રાઇવર ભૂલ કે જે PAE કર્નલ સાથે બુટીંગ માંથી અટકાવેલ સિસ્ટમને સુધારી દેવામાં આવી છે.
નિયંત્રકો એ હવે READY_STATE
માં સુયોજિત છે જ્યારે ડ્રાઇવર અનલોડ થાય ત્યારે.
mptsas
ડ્રાઇવર હવે ટ્રાન્સપોર્ટ લેયરમાં ઉપકરણને ઉમેરતા પહેલાં ને અદા કરે છે TUR
(Test Unit Ready) અને Report LUN
આદેશોને અદા કરે છે.
વધુમાં, પેચ કે જેના લીધે mptctl_ioctl()
અનિચ્છનીય રીતે ઘણા બધા પરંતુ અનુકૂળ કર્નલ ભૂલ સંદેશાઓ મોકલતો હતો તે હવે દૂર કરવામાં આવ્યો છે. આ પ્રકાશન સાથે, mptctl_ioctl()
ને આ કર્નલ ભૂલ સંદેશાઓની લાંબા સમય સુધી સમસ્યાઓ નહિં રહે.
megaraid_sas
ડ્રાઇવર એ હવે આવૃત્તિ ૪.૦૮-RH1 માં સુધારેલ છે. આ સુધારો નીચેનાં અપસ્ટ્રીમ ઉન્નત્તિકરણો અને સુધારાઓને લાગુ કરે છે (બીજાઓ વચ્ચે):(
BZ#475574)
આ સુધારો ડ્રાઇવરમાં પોલીંગ સ્થિતિને ઉમેરે છે.
ભૂલ અસર કરતા આધારભૂત ટેપ ડ્રાઇવો હવે સુધારેલ છે. આ પ્રકાશન સાથે, pthru
સમયસમાપ્તિ કિંમત હવે ટેપ ડ્રાઇવોમાં આદેશો મોકલેલ છે તે માટે O/S લેયર સમયસમાપ્તિ કિંમતને સુયોજિત કરે છે.
mvsas
ડ્રાઇવર એ હવે આવૃત્તિ ૦.૫.૪ માં સુધારેલ છે. આ અપસ્ટ્રીમમાંથી ઉન્નત્તિકરણો અને ઘણાબધા સુધારાઓને લાગુ પડે છે, અને
Marvell RAID બસ નિયંત્રકો MV64460, MV64461, અને MV64462 માટે આધારને ઉમેરે છે (
BZ#485126)
qla2xxx
ડ્રાઇવરને આવૃત્તિ 8.03.00.10.05.04-k માં સુધારી દેવામાં આવ્યુ છે, અને હવે
Fibre Channel over Convergence Enhanced Ethernet એડપ્ટરોને આધાર આપે છે. આ પ્રકાશન સાથે, અપસ્ટ્રીમમાંથી
qla2xxx
પણ ઘણાબધા ભૂલ સુધારાઓને લાગુ પડે છે, સમાવી રહ્યા છે (
BZ#471900,
BZ#480204,
BZ#495092, અને
BZ#495094)
4GB અને 8GB એડપ્ટરો પર OVERRUN
ને સંભાળવા દરમ્યાન શાધાયેલ તફાવતો હવે સુધારેલ છે.
બધા vports
એ હવે કોઇપણ અસમકાલિક ઘટનાઓને હવે ચેતવે છે.
ભૂલ કે જે QLogic 2472 કાર્ડ સાથે કર્નલ પેનીકનાં કારણે થયેલ છે તે હવે સુધારેલ છે.
stop_firmware
નો લાંબા સમય સુધી પુન:પ્રયત્ન થતો નથી જો પહેલાં જ પ્રયત્નનાં પરિણામોનો સમય સમાપ્ત થાય.
સેક્ટર માસ્ક કિંમત એ સુધારેલ optrom
માપ પર લાંબા સમય સુધી આધાર આપતી નથી.
ભૂલ કે જે મલ્ટીપાથ થયેલ ઉપકરણો પર I/O દરમ્યાન વારંવાર થતા પાથ નિષ્ફળતાઓનાં કારણે થયેલ છે તે હવે સુધારેલ છે. (
BZ#244967)
ડ્રાઇવર સ્ત્રોત કોડ હવે kABI-compliant છે.
મેમરી ને મુક્ત કર્યા પછી dcbx
પોઇંટરો એ હવે NULL
ને સુયોજિત કરે છે.
આ સુધારો માટે વધુમાં, qla2xxx
ડ્રાઇવરમાં સમાવેલ qla24xx
અને qla25xx
ફર્મવેરો એ હવે આવૃત્તિ ૪.૦૪.૦૯ માં સુધારેલ છે.
qla4xxx
ડ્રાઇવર હવે લક્ષણો ડ્રાઇવર ફોલ્ટ રીકવરી ને સુધારે છે. આ સુધારો ડ્રાઇવર માં ભૂલને સુધારે છે કે જે એડપ્ટર રીકવરીને અટકાવેલ છે જો યજમાન એડપ્ટર પર શ્રેષ્ટ આદેશો શોધાયેલ હોય તો. (
BZ#497478)
આ પ્રકાશન એ નવાં
qlge
ડ્રાઇવરને સમાવે છે. આ ડ્રાઇવર એ
QLogic FCoE 10GB એડપ્ટરો માટે ઇથરનેટ આધારને ઉમેરે છે. (
BZ#479288)
ટેકનૉલોજિ પૂર્વદર્શન લક્ષણો Red Hat Enterprise Linux ઉમેદવારી સેવાઓ હેઠળ હાલમાં આધારભૂત નથી, કાર્યત્મકતા પૂરુ થાય એવુ લાગતુ નથી, અને ઉત્પાદન વપરાશ માટે સામાન્ય રીતે સુસંગત નથી. છતાંપણ, આ લક્ષણો ગ્રાહક અનુકૂળતા તરીકે અને મોટા વિસ્તારમાં ખુલ્લુ કરવા પૂરુ પાડવા માટે સમાવેલ છે.
નીચેની ટેકનૉલોજિ પૂર્વદર્શનો નવાં છે અથવા Red Hat Enterprise Linux 5.4 બીટામાં વધારેલ છે. Red Hat Enterprise Linux 5.4 માં ટેકનૉલોજિ પૂર્વદર્શનો પર વિગત થયેલ જાણકારી માટે,
http://www.redhat.com/docs/manuals/enterprise/ પર સ્થાપિત થયેલ 5.4 ટેકનિકલ નોંધોનાં ટેકનૉલોજિ પૂર્વદર્શનો નો સંદર્ભ લો
A. પુન: ઇતિહાસ
પુનરાવર્તનઈતિહાસ |
---|
પુનરાવર્તન 0.4 | Thu Jul 23 2009 | Don Domingo |
SME ટેક નિરીક્ષણ માટે પ્રક્રિયા થયેલ સંગ્રહ ડ્રાઇવર સુધારાઓ વિભાગ |
|
પુનરાવર્તન 0.3 | Thu Jul 02 2009 | Ryan Lerch |
સુધારેલ વિવિધ ટાઇપૉ, ઉમેરાયેલ બીટા ચોક્કસ જાણીતા મુદ્દાઓ. |
|
પુનરાવર્તન 0.2 | Wed Jul 01 2009 | Ryan Lerch |
|
પુનરાવર્તન 0.1 | Tue Apr 21 2009 | Ryan Lerch |
5.3 પ્રકાશન નોંધો માંથી ખસેડેલ સુસંગત સમાવિષ્ટ. |
|